top of page
વિષય તજજ્ઞ
વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન, કન્સેપ્ટ્સ અને ઉકેલ તૈયાર કરો.
જે તે વિષયમાં સારું જ્ઞાન, અનુભવ હોવો જરૂરી છે.
ડાઉટ સોલ્વ કરો
વિદ્યાર્થીઓને તેમના ડાઉટ અને હોમવર્ક સંબંધિત સવાલોમાં મદદ કરો. જે-તે ધોરણના વિષય અંગેનું જ્ઞાન અને ટાઈપ કરીને ચેટ કરવામાં કુશળતા જરૂરી છે.
લાઈવ ક્લાસ શિક્ષક
વિદ્યાર્થીઓના ઓનલાઇન લાઈવ ક્લાસ લો, જે તે વિષય સમજાવવામાં જરૂરી અનુભવ અને/કે આવડત હોવી જરૂરી છે.
ટાઇપિસ્ટ
ગુજ્જુ સ્ટુડન્ટ દ્વારા આપવામાં આવેલ કન્ટેન્ટ ટાઇપ કરવાનું રહેશે. આ માટે LaTeX અને અન્ય સિમિલર સોફ્ટવેરનું જ્ઞાન હોય તો ગમશે. મોબાઈલ પરથી પણ ટાઈપ કરી શકો છો.
bottom of page