Become a Gujju Student Ambassador
Can I apply?
Frequently Asked Questions
We recommend you to read the common questions about our Ambassador programme - and if you have any questions, you can always contact us here!
➔ તમારા વર્તુળમાં ગુજ્જુ સ્ટુડન્ટ એપ વિશે માહિતગાર કરો
➔ ગુજ્જુ સ્ટુડન્ટ નો અવાજ અને ચેહરો બનો
➔ ગુજ્જુ સ્ટુડન્ટ વિશે જાગૃતિ લાવવા શાળામાં ઇવેન્ટ નું આયોજન કરો
(આ વિશે વધુ જાણકારી ફોર્મ ભર્યા બાદ આપને સમજાવવામાં આવશે)
➔ સોશિયલ મીડિયા અને માર્કેટિંગ ઝુંબેશમાં ભાગ લેશો (જો ફોર્મમાં પસંદ કરેલ હોય તો)
➔ અમારા દ્વારા યોજાયેલ સ્પર્ધા, શિષ્યવૃત્તિ અને અન્ય ઇવેન્ટ્સ વિશે તમારા નેટવર્કમાં જાણકારી આપો
➔ તમારી પબ્લિક સ્પીકિંગની આવડત તેમજ પ્રભાવશાળી વ્યક્તિત્વને વિકસાવો
➔ તમે હાલ ધોરણ 8, 9, 10, 11, 12 (કોઈપણ પ્રવાહ) or College (Diploma/Undergrad) માં અભ્યાસ કરતા હોવા જોઈએ.
➔ તમારા વાલી દ્વારા આપને આ પ્રોગ્રામમાં જોડાવાની અનુમતિ હોય.
➔ તમારી ઉંમર 18 વર્ષ કે તેથી ઓછી હોય. (Exception: Diploma/Undergrad College)
➔ તમે પ્રત્યેક મહિને ઓછામાં ઓછા 3-4 કલાક (આખા મહિનામાં ગમે ત્યારે) ફાળવવા સમર્થ હોવ.
➔ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા હોવ અથવા જો ગુજરાત બોર્ડ અંગ્રેજી માધ્યમમાં હોવ.
તમે જોડાયા બાદ શું કરશો?
તમે શું મેળવશો?
➔ શાળાકીય કક્ષાએ નેતૃત્વ કરવાની અમૂલ્ય તક
➔ ગામ-શહેરના અન્ય વિદ્યાર્થીઓ સાથે જોડાવાની અને સાથે આગળ વધવાની તક
➔ ગુજ્જુ સ્ટુડન્ટના સોશ્યિલ મીડિયા હેન્ડલ પર ફીચર
➔ Free membership of our Paid courses for 1 Year!
➔ પ્રોગ્રામના અંતમાં સર્ટિફિકેટ
➔ ગુજ્જુ સ્ટુડન્ટ નું એક્સક્લુઝિવ મર્ચન્ડાઈઝ (t-shirt & more!)
➔ મજેદાર, જ્ઞાન-વર્ધક એક્સક્લુઝિવ સેશન્સ, ગુજરાત અને બહારના નિષ્ણાતો સાથે!