top of page
ગુણમાં પુછાય છે
સામાન્ય રીતે
વાસ્તવિક સંખ્યાઓ
યુક્લિડની ભાગપ્રવિધિનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાકનો વર્ગ કોઈક પૂર્ણાંક m માટે 3m અથવા 3m+1 સ્વરૂપમાં હોય. [સૂચન : ધારો કે mx કોઈ ધન પૂર્ણાક છે તો તે 3q, 3q+1, અથવા 3q+2 સ્વરૂપમાં હોય. હવે દરેકનો વર્ગકરો અને દર્શાવો કે ફરીથી તેને 3mઅથવા 3m+1 સ્વરૂપમાં લખી શકાય.]
ઉત્તર:
bottom of page