ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 એસ એસ સી ની પરીક્ષાઓનું પરિણામ પબ્લિશ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે 10 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષામાં નોંધણી કરાવી હતી. આ વર્ષે બદલાયેલા સંજોગોના કારણે વિદ્યાર્થીઓનું પરીક્ષાનું પરિણામ આવવામાં મોડું થયું છે.
આ પરિણામ તમે ગુજરાત બોર્ડની વેબસાઈટ પર અહીં ક્લિક કરી જોઈ શકો છો.
Comments