Eye Care & Safety for Students during e-learning? COVID19
With Expert Teacher
Dr Shrey Rayajiwala
Eye Care for Students - Dr Shrey Rayajiwala Webinar | Gujju Student
બાળકો માટે આંખની સંભાળ અને સલામતી with Dr Shrey Rayajiwala
ઓનલાઇન શિક્ષણને કારણે ડિજિટલ ડિવાઇસનો ઉપયોગ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે, તેથી આ દરમિયાન અમે બાળકોની આંખની સંભાળ અને સલામતી વિશે વેબિનારનું આયોજન કરેલ છે. આ ઉપરાંત સામાન્યપણે આંખની સંભાળ કઈ રીતે લેવી તે વિશે પણ વાત કરાશે.
Dr Shrey Rayajiwala,
MS Ophthalmologist, FMR, FROP (HVDEH)
Medical Retina and ROP Consultant
Keshavm Eye Care Hospital