આગળ વધતા રહો

શીખો અગત્યની રિયલ-લાઈફ સ્કિલ્સ, એક્સપર્ટ ટીચરની મદદથી તમારા ડાઉટ દૂર કરો અને સાથે સર્ટિફિકેટ મેળવો. 

Podium

બસ એ જ, જે રિયલ લાઈફમાં કામ આવે તે.

Public Speaking

ઘણા લોકો માટે, પબ્લિક સ્પીકિંગ એ દુનિયાની સૌથી ડરાવની વસ્તુ બરાબર છે! જયારે હજારો આંખો તમારી સામે જોતી હોય ત્યારે સ્ટેજ પરથી બોલવું ખરેખર એક કઠિન કામ છે, પણ પદ્ધતિસર ફંડામેન્ટલ સમજીને અને પ્રેક્ટિસ સાથે તમે પણ સારા વક્તવ્યકાર બની શકો છો! 

icons8-lecturer-100.png

Spoken English

ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પહેલો ઓનલાઇન સ્ટ્રક્ચર્ડ સ્પોકન ઇંગ્લિશ કોર્સ. 

icons8-agree-100.png

Computer Skills

સરકારી પરીક્ષાઓ માટે, રોજેરોજના જીવનમાં ઉપયોગી અને તમારી હાલની જોબને ઇઝી બનાવવા જરૂરી બેઝિક કમ્પ્યુટર પ્રોગ્રામ્સ શીખવા માટે કોર્સ. 

icons8-monitor-100 (1).png

Thank you. You'll be notified when registration starts.

Get notified when the course registration starts
Subscribe to Gujju Student Skills on YouTube