2
ગુણમાં પુછાય છે
સામાન્ય રીતે
સંભાવના
1 થી 50 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા પસંદ કરવામાં આવે તો તે 3 કે 5ની ગુણક હોવાની સંભાવના કેટલી?
ડાઉટ પૂછો, કન્સેપ્ટ્સ મજબૂત કરો.
જોડાઓ તમારા જેવા અન્ય એક લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડે.
તમારા પ્રશ્નો પૂછો અને ફટાફટ જવાબ મેળવો!
ઉત્તર:
કુલ શક્ય પરિણામો = 50
શક્ય પરિણામો = 23 {3, 5, 6, 9, 10, 12, 15, 18, 20, 21, 24, 25, 27, 30, 33, 35, 36, 39, 40, 42, 45, 48, 50}
સંભાવના = 23/50