1
ગુણમાં પુછાય છે
સામાન્ય રીતે
વિદ્યુત
8 Ω અવરોધ ધરાવતું વિદ્યુતહીટર 2 કલાક સુધી 15 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે, તો હીટરમાં ઉત્પ્ન્ન થતી ઉષ્માનો દર શોધો।
ડાઉટ પૂછો, કન્સેપ્ટ્સ મજબૂત કરો.
જોડાઓ તમારા જેવા અન્ય એક લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડે.
તમારા પ્રશ્નો પૂછો અને ફટાફટ જવાબ મેળવો!
ઉત્તર:
R = 8
I = 15 A
P = I²R
= (15)²×8
= 225×8
= 1800 W